સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ. પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ, સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે, હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:, સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય.
|