મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગણપતિના નિદાન ભાવોના રહસ્ય
કલ્યાણી દેશમુખ

મધ્યસ્થ ભૂતમાં પણ 'ગણપતિ' હૈ કિંતુ આવાહિત 'ગણપતિ' થી ભૂતસ્થ ગણપતિ ઉદબધ્ધ હોય છે. આ આવાહનનું રહસ્ય છે.

રહસ્ય -
'નિદાન' શાસ્ત્ર દ્રારા કલ્પિત 'ગણપતિ' ના ત્રણ ધ્યાનોમાં પ્રયુક્ત નિદાન-ભાવોના રહસ્ય આ પ્રકારના છે.

ખર્ચમ - ગણેશ ના શરીરને વામનત્વ ખગોળ અને ખગોળસ્થ બૃહત્તમ સૂર્ય વગેરે પિંડોની સામે આ પાર્થિવ પિંડ અત્યંત નાનુ છે. આ રહસ્યનું નિદાન કરે છે.

સ્થૂલતનુમ- આ પાર્થિવ 'ગણપતિ' પ્રાણ પુષ્ટિ ભાવના પ્રવર્તક છે. આ ભાવનો સંકેત છે. 'પુષ્ટિવૈ પૂષા' આ વૈદિક વિજ્ઞાનના આધાર પર 'પૂષા' પ્રાણ પુષ્ટિ ભાવના પ્રવર્તક માનવામાં આવે છે. પરંતુ પાર્થિવ 'ગણપતિ' પ્રાણ પાર્થિવ 'પૂષા' પ્રાણનો અનુગામી છે. આ કારણે આ પણ પુષ્ટિ ભાવ પ્રવર્તક છે.

ગજેન્દ્રવદનમ- આ પાર્થિવ 'ઈરા' રસ માદક છે. આ ભાવને બતાવે છે. હસ્તી, પશુમાં આ રસનો અધિક વિકાસ છે. આથી તે 'ગજ' શબ્દથી પ્રખ્યાત થયો છે. પાર્થિવ 'ગણપતિ' તત્વ પણ આ ઈરા રસથી મત્ત છે. તેથી તેમને ગજાનન માની લેવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો 'ગણપતિ' નો ગજાનન ભાવ પાર્થિવ ઈરા રસ ની માદકતાનું નિદાન છે.

લંબોધરમ - આ વિસ્તીર્ણ અંતરિક્ષ જ 'ગણપતિ' નું લાંબુ ઉદર છે.

દંતાધાત - આ ધન પ્રાણનું નિદાન છે. અર્થાત પાર્થિવ ધન-પ્રાણ 'ગણપતિ' છે.

સિન્દૂરશોભાકરમ - આ સિન્દૂરવર્ણના સ્વામી છે. ગણપતિ પાર્થિવ આગ્નેય પ્રાણરૂપ છે.

નાગેદ્રાબધ્ધભૂષમ- આ આતરિક્ષ્ય નાક્ષત્રિક સર્પપ્રાણોના સૂચક છે.

ત્રિનેત્રમ - આ અગ્નિ સોમ, આદિત્યરૂપ ત્રણ ભૂત જ્યોતિયોનું નિદાન છે. આ ત્રણ જ્યોતિયો ગણેશની ત્રણ આંખો છે.

હસ્તપદ્મૈ - ખગોલીય ચાર સ્વસ્તિક જ ગણેશના ચાર હસ્તપદ્મ છે.
1 | 2  >>  
ઘણું બધુ
અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન
ગણેશજીના વિવિધ સ્વરૂપ
શ્રી ગણેશના રૂપની વિશેષતાઓ
જુદા જુદા દેશોમાં શ્રીગણેશના મંદિર
શ્રીગણેશજીના વિભિન્ન સ્વરૂપોના મંદિરો
શ્રીગણેશદાદાના ચતુર્ભૂજ હથિયાર