મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રામનવમીએ શું કરશો
W.D

* આ દિવસે આખા આઠ પ્રહરનું વ્રત રાખવું જોઈએ.

* દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ, સ્ત્રોત્ર-પાઠ, હવન અને ઉત્સવ કરો.

* આ દિવસે રામાયણ પાઠ અવશ્ય કરો.

* આ દિવસે કોઈ પવિત્ર જગ્યાએ સ્નાન કરવું જોઈએ.

* આ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે રામના ચરિત્રના આદર્શોનું પાલન કરીશું.

* પ્રભુ શ્રીરામના ચરિત્ર-શ્રવણાદિ કરતાં જાગરણ કરો.

* બીજા દિવસે પારણું કરીને વ્રતનું વિસર્જન કરો.

* ગરીબો અને બ્રાહ્મણોને યથાયોગ્ય દાન આપીને ભોજન કરાવો.

રામનવમી વ્રતનું ફળ

* આ વ્રત નિત્ય, નૈમિતિક અને કામ્ય ત્રણ પ્રકારનું છે. નિત્ય થવાથી આને નિષ્કામ ભાવના રાખીને આજીવન કરવામાં આવે તો તેનું અનંત અને અમિટ ફળ મળે છે.

* કોઈ પણ નિમિત અને કામના સાથે આ વ્રત કરવામાં આવે તો તેનું ઈચ્છા મુજબ ફળ મળે છે.

* ભક્તિ અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી તેનું મહાન ફળ મળે છે.
ઘણું બધુ
રામનવમી વ્રત કેવી રીતે કરશો?
મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો
મા શક્‍તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિ
ઋતુનો રાજા વસંત
વસંત પંચમી
એકાદશીની વ્રતકથા