મા દુર્ગાના સ્વરૂપો | ફેશન | આલેખ | વ્યંજન | આરતી-ગરબા | વીડિયો
મુખપૃષ્ઠ ધર્મ » નવરાત્રોત્સવ » વીડિયો » ઈંદોરમાં પણ નવરાત્રિની ધૂમ
વીડિયો

નવલી નવરાત્રી ખુબ જ ધામધુમ સાથે આવી પહોચી છે. જ્યાં જોઈએ ત્યાં બધે જ ગરબાની ધુમ મચેલી છે. નાના મોટાથી લઈને અબાલ-વૃદ્ધ સૌમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે નવરાત્રિના ગરબા ગુજરાત પુરતા જ સીમીત ન રહેતા આખી દુનિયામાં ફેલાઈ ચુક્યા છે. તો આવો અમે તમને લઈ જઈ રહ્યાં છીએ ઈંદોર શહેરમાં જ્યાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને ખુબ જ ઉત્સાહીત છે.