ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
ભારતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સૌથી પહેલુ સ્થળ છે આનંદપુર સાહિબ ગુરૂદ્વારા. શીખ ધર્મના લોકોમાં આ ગુરૂદ્વારા જાગૃત છે. એવી માન્યતા છે કે અહીંયા માથુ નમાવવાથી શ્રદ્ધાળુના મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આ ગુરૂદ્વારા પંજાબના ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં