મુખ પૃષ્ઠ  ધર્મ  શીખ  નાનકવાણી
 
દક્ષિણિ ઓમકાર
શ્રીમતી કલ્યાણી દેશમુખ

ગુરુજી જ્યારે દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે નર્મદા નદીના તટ પર તેમણે આ વાણીની રચના કરી. આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.

ગુરુજીએ પંડિતોને એક ઓમનું મહત્વ બતાવતા કહ્યું કે ઈશ્વર એક જ છે. જે વ્યક્તિ નિ:સ્વાર્થે ભાવે સેવા કરે છે તે હલકો બનીને લાકડીની જેમ ભવસાગર તરી જાય છે.
ઘણું બધુ
બાબરવાણી
બારહ માહ
સિધ્ધ ગોષ્ઠ
મલાર દી વાર
માઝ દી વાર
આશા દી વાર