મંગળવાર, 19 માર્ચ 2024
0

માવાના ઘુઘરા બનાવવાની રીત

મંગળવાર,માર્ચ 19, 2024
0
1
Holika Dahan 2024: જ્યોતિષ અનિરુદ્ધ જોષીના બતાવ્યા મુજબ ભદ્રાકાળ સમાપ્ત થવાના 3 કલાક સુધી કોઈપણ પ્રકારનુ શુભ કામ થતુ નથી. 24 માર્ચના રોજ રાત્રે 10:35 સુધી ભદ્રાકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
1
2
Holi skin care tips Holi skin care tips- નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સ હોળીના તહેવાર પર રંગો સાથે રમતા પહેલા અને પછી અવશ્ય અનુસરો.
2
3
Holika Dahan 2024: હોળીના થોડા દિવસ પહેલા કેટલાક લોકો લાકડી, છાણા અને સાવરણીને એક જગ્યાએ ભેગી કરે છે અને હોળી દહનની રાત્રે આ વસ્તુઓને આગને હવાલે કરી દે છે. માન્યતા છે કે હોલી દહનની અગ્નિમાં આહુતિ આપવાથી જીવનની નકારાત્મકતા સમાપ્ત થાય છે.
3
4
દર વર્ષે હોળીના એક દિવસ પહેલા ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની રાત્રે હોળી દહન કરવામાં આવે છે. હોળી દહન માટે એક સ્થાન પર લાકડીઓને એકત્રિત કરવામાં આવે છે અને તેની પૂજા કરીને છાણના છાણાને અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ હોળીની પરિક્રમા ...
4
4
5

Holi Special- ચોખાના લોટની ચકરી

સોમવાર,માર્ચ 18, 2024
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, વાટેલી દાળ નાખો , હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો
5
6
Hair Care Tips: હોળી પર વપરાતા રંગોમાં રાસાયણિક મિશ્રણ હોય છે જે વાળને બગાડે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે તમે હોળી રમતા પહેલા તમારા વાળની ​​યોગ્ય કાળજી લો, જેથી રંગીન થયા પછી વાળ સુકા અને બેજાન ન લાગે.
6
7
આ રંગોના તહેવારને ઉજવવા માટે અમે લાવ્યા છીએ હેપ્પી હોળી કે હેપી હોળી જેવી પ્રાથમિક શુભકામના થી લઈને હોળી અને ધુળેટીના તહેવારના પહેલા દિવસ હોળીની શુભેચ્છા અને બીજા દિવસ ધુળેટીની શુભેચ્છા, હેપ્પી ધુળેટી, હેપી ધુળેટી. જેવી શુભકામના પાઠવતા સ્ટેટસ.
7
8

શનિ ચાલીસા / shani chalisa gujarati

શનિવાર,માર્ચ 16, 2024
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
8
8
9
ફાગણ શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. જે 17 માર્ચથી 24 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં નહી આવે.
9
10
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
10
11
Shukrawar Na Upay: અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાન, મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ, ઠીક એ જ રીતે શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે
11
12
Holi Special Beauty Tips: હાથમાં નારિયેળ તેલ લગાવી લેવા જોઈએ. તેનાથી, જ્યારે તમે રંગો સાથે રમો છો, ત્યારે તે રંગો તમારા હાથને વળગી રહેશે નહીં. તમે નારિયેળ તેલને બદલે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો.
12
13
haleem samosa recipe ઈફ્તારમાં બટાકાના હલીમ સમોસા બનાવો.
13
14
ગુલાબ શ્રીખંડ રેસીપી ગુલાબ શ્રીખંદની આ રેસીપી હોળીને મજેદાર બનાવવામાં કોઈ કમી નહી છોડશે
14
15
Lunar Eclipse: સો વર્ષ પછી હોળી પર ચંદ્ર ગ્રહણનો યોગ છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં હોલિકા દહન થશે. 24 માર્ચના રોજ હોળી દહન અને 25 માર્ચના રોજ હોળી ઉજવાશે. હોળી દહન માટે એક કલાક 20 મિનિટનુ મુહુર્ત મળશે.
15
16
જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
16
17
ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
17
18
home remedy remove holi colour Beauty tips for Holi- જો તમે હોળી રમવાના ખૂબ જ શોખીન છો, તો તમારી ત્વચાને હોળીના રંગોથી થતા નુકસાનથી બચાવવા માટે તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, આ ઉબટન તમને મદદ કરશે.
18
19

Sehri Recipes: શાહી ટુકડા રેસીપી

બુધવાર,માર્ચ 13, 2024
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો
19