જનગણમન અધિકનાયક જય હૈ - કવિ રવિન્દ્ર નાથ ટાગોર

jan gan man
Last Modified સોમવાર, 25 જાન્યુઆરી 2016 (12:24 IST)
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા,
પંજાબ સિંધ ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે
ગાહે તવ જય-ગાથા
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હેકવિ – રવિન્દ્રનાથ ટાગોરઆ પણ વાંચો :