મુખ પૃષ્ઠ  રમત  ક્રિકેટ  ક્રિકેટ સમાચાર
 
સૌરવ ગાંગુલી 35 વર્ષના થયાં.
પીટીઆઇ
ભારતીય ક્રિકેટ મેચના મહારાજા સૌરવ ગાંગુલી આજે 35 વર્ષના થયાં છે. આ વખતે ટેસ્ટ શ્રૃખલા રમવા માટે તેઓ ઇગ્લેંડના પ્રવાસે ગયાં હોવા છતાં તેમના પ્રશંસકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

ગાંગુલીની પત્નિ ડોના અને તેમની દિકરી સના અમેરિકામાં છે, જેના લીધે તેમના ઘરમાં બહુ મોટો પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું નથી.

તેમની માતાએ દેવી મંગલચંડીના મંદિરમાં વિશેષ પૂજા કરી તેમના ભાઇ સ્નેહાશીષ અને નજીકના મિત્રોએ રેસ્ત્રાંમાં તેમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

આ વસર પર કેક કાપવામાં આવી અને રેસ્ત્રાંમાં ગાંગુલીની પસંદગીકાર મુગલઇ વ્યંજન બનાવવામાં આવી હતી.
ઘણું બધુ
20-20 વિશ્વકપ માટે સંભવિતોની પસંદગી
15 જુલાઇએ પાકિસ્તાની કોચની ઘોષણા
રૈના ગોઠણની ઇજામાંથી મુક્ત
વરસાદે ભારત-પાક મેચને ધોઇ નાખ્યો
દિલીપ સરદેસાઇનું નિધન
તેંડુલકરનો વધુ એક રેકોર્ડ