મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાઉચરે વર્લ્ડ રેકોર્ડ કર્યો
ભાષા

કરાંચી (ભાષા) દક્ષિણ આફ્રીકાનાં વિકેટકીપર માર્ક બાઉચરે બુધવારે ટેસ્‍ટ ક્રિકેટમાં સર્વાધિક શિકાર કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

બાઉચરે પાકિસ્‍તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્‍ટ મેચનાં ત્રીજા દિવસે ઉમર ગુલને સ્‍ટંપ આઉટ કર્યા બાદ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

પોતાનો 103 મો ટેસ્‍ટ મેચ રમતા બાઉચરે 396 મો શિકાર કર્યો હતો. તેઓ અત્યાર સુધી 378 કેચ અને 18 સ્‍ટંપ કરી ચૂક્યા છે.

આ પહેલા આ રેકોર્ડ ઓસ્‍ટ્રેલીયાનાં ભૂતપૂર્વ વિકેટ કીપર ઇયાન હીલીનાં નામે હતો. તેમણે 395 શિકાર કરેલા છે. જેમાં 366 કેચ અને 29 સ્‍ટંપીંગ કર્યા છે.
ઘણું બધુ
શ્રીસંતનાં વ્યવહારથી ગિલક્રિસ્‍ટ નાખુશ
સચિન તેંડુલકર પર મરાઠી ફિલ્મ
ભારતનો 84 રને પરાજય
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
વરસાદે ધોઇ નાખી પ્રથમ વન-ડે મેચ
ભારતીય ટીમ પર કોઇ દબાણ નથી-ધોની