હૈદરાબાદ (વેબદુનિયા) ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેના ફ્યૂચર કપનાં ત્રીજા વન-ડે મેચમાં ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું છે.
ઓસ્ટ્રેલીયા સાત વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડમાં છે. શ્રેણીનો પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ થયેલ અને બીજા મેચમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને હરાવ્યું હતું.
સમાચાર લખવામાં આવે છે ત્યારે ઓસ્ટ્રેલીયાએ બે ઓવરમાં વિના વિકેટે 12 રન બનાવ્યા છે ગીલક્રિસ્ટ 3 અને હેડન 8 રને દાવમાં છે.
જીવંત સ્કોર બોર્ડ જોવા અહીં ક્લીક કરો...
|