મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતને જીત માટે 291નું લક્ષ્‍યાંક
વેબ દુનિયા

હૈદરાબાદ (વેબદુનિયા) ભારત-ઓસ્‍‍ટ્રેલીયા વચ્ચેના ફ્યૂચર કપનાં ત્રીજા વન-ડે મેચમાં ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લઇને રનનો ખડકલો કરીને ભારતને મેચ જીતવા 291નો લક્ષ્‍ય આપ્યો છે.

ઓસ્‍ટ્રેલીયાએ સાઇમંડે પાંચ છગ્ગા અને પાંચ ચોક્કા દ્વારા ફક્ત 67 બોલમાં 89 રન, હેડનનાં 60 અને ક્લાર્કનાં 59 રનની મદદથી નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકેટે 290 રન બનાવ્યા છે. ભારત તરફથી ઇરફાન પઠાણ, શ્રીસંત અને ઝહીર ખાને બે-બે વિકેટ ઝડપી હતી.

ઓસ્‍ટ્રેલીયા સાત વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડમાં છે. શ્રેણીનો પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ થયેલ અને બીજા મેચમાં ઓસ્‍ટ્રેલીયાએ ભારતને હરાવ્યું હતું.

જીવંત સ્‍કોર બોર્ડ જોવા અહીં ક્લીક કરો...
ઘણું બધુ
ઓસ્‍ટ્રેલીયાની સારી શરૂઆત
ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લીધો
ઇંગ્લેન્ડની શ્રીલંકા સામે જીત
બાઉચરે વર્લ્ડ રેકોર્ડ કર્યો
શ્રીસંતનાં વ્યવહારથી ગિલક્રિસ્‍ટ નાખુશ
સચિન તેંડુલકર પર મરાઠી ફિલ્મ