મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પ.બંગાળઃ સરકારે ઝૂલનને જમીન આપી
ભાષા

કોલકાતા (ભાષા) પશ્ચિમ બંગાળ સરકારે આઇસીસીનાં સર્વશ્રેષ્‍ઠ મહિલા ક્રિકેટરનો પુરસ્‍કાર વિજેતા ઝૂલન ગૌસ્‍વામીને 3.5 કટ્ટા જમીન આપી છે.

ઝૂલન રાજ્યનાં શહેરી વિકાસ મંત્રી અશોક ભટ્ટાચાર્યને મળી હતી, જેમણે તેને ઇસ્‍ટ કોલકાતા ટાઉનશિપ પ્રોજેક્ટની જમીનનાં કાગળ આપ્યાં હતાં.

મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે આ પહેલા ઝૂલનને આઇસીસીનો પુરસ્‍કાર મેળવવા માટે શુભેચ્છા આપી હતી. બંગાળ ક્રિકેટ સંઘે પણ ઝૂલનને સન્માનિત કરતા તેને એક લાખ રૂપિયા રોકડા પુરસ્‍કારમાં આપ્યાં છે.
ઘણું બધુ
આગામી મેચનું સમય પત્રક
ધોનીએ કાંગારૂઓ પર આરોપ લગાવ્યો
ભારતનો 47 રને પરાજય
ભારતને જીત માટે 291નું લક્ષ્‍યાંક
ઓસ્‍ટ્રેલીયાની સારી શરૂઆત
ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લીધો