ચંદીગઢ (વાર્તા) વિવાદાસ્પદ ભારતીય ઝડપી બોલર શાંતકુમારન શ્રી સંતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધનાં ચોથા વન-ડે મેચમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ફ્યૂચર કપનાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેનાં ચંદીગઢમાં આજે સોમવારે રમવામાં આવનારા ચોથા વન-ડે મેચમાંથી શ્રી સંતને ભારતીય ટીમમાંથી હટાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શ્રી સંત પોતાના ઉગ્ર સ્વભાવને કારણે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની શ્રેણીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
|