મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતે ટોસ જીતી દાવ લીધો

ચંદીગઢ (વેબદુનિયા) ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્ચેનાં ફ્યૂચર કપ વન-ડે શ્રેણીનાં ચોથા વન-ડે મેચમાં આજે સોમવારે ભારતે ચંદીગઢમાં ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું છે.

ભારતે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ગૌતમ ગંભીર, રોહીત શર્મા અને શ્રી સંતની જગ્યાએ સૌરવ ગાંગુલી, આર.પી.સિંહ અને દિનેશ કાર્તીકનો સમાવેશ કર્યો છે. ભારત તરફથી સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે ઓપનીંગની શરૂઆત કરી છે.

સાત વન-ડેની શ્રેણીમાં ઓસ્‍ટ્રેલીયા 2-0 થી લીડમાં છે. ભારતે શ્રેણી હારથી બચવા હવેનાં ત્રણેય મેચ જીતવા જરૂરી છે.

મેચનું લાઇવ સ્કોર બોર્ડ જોવા અહીં ક્લીક કરો...
ઘણું બધુ
શ્રી સંત ચોથા વન-ડે મેચમાંથી દૂર
આજે ભારત-ઓસ્‍ટ્રેલીયા વન-ડે મેચ
પ.બંગાળઃ સરકારે ઝૂલનને જમીન આપી
આગામી મેચનું સમય પત્રક
ધોનીએ કાંગારૂઓ પર આરોપ લગાવ્યો
ભારતનો 47 રને પરાજય