મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાંગ્લાદેશ 152 રનથી પરાજીત
ભાષા

લાહોર. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમામાં પાકિસ્તાન બાંગ્લાદેશની વચ્ચે મંગળવારે થયેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પાકિસ્તાને મોહમ્મદ યૂસુફની સદીને લીધે બાંગ્લાદેશ પર 152 રનથી જીત નોંધાવી લીધી હતી.

યૂસુફે 103 બોલમાં 108 રન ફટકાર્યાં હતાં. ટોસ જીત્યા બાદ પાકિસ્તાને પાંચ વિકેટ ખોઈને 322 રન કર્યાં હતાં. આના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20.5 ઓવરમાં માત્ર 129 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
ઘણું બધુ
તેજી બચ્ચનની યાદમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ
ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ્દ
યુએઈ ક્રિકેટ વિશ્વ કપમાં સામેલ થવા કટિબદ્ધ
ગરમીમાં આકરી પ્રેક્ટીસ કરતી ટીમ ઇંડિયા
વન-ડે બેટિંગ લીસ્ટમાં 2જા સ્થાને સચિન
કાનપુરમાં ટીમ ઈન્ડિયાની જીત જરૂરી