કોણ થશે આઇપીએલના સુપર સ્ટાર્સ ? 18 એપ્રિલ થી શરૂ થઇ રહી ચર્ચાસ્પદ આઇપીએલ ટૂર્નામેંટમાં કયાં ક્રિકેટરો ધૂમ મચાવશે ? વેબદુનિયા ડોટ કોમ દ્વારા આયોજિત અનોખા ઓનલાઇન સર્વેક્ષણમાં ભાગ લઇને તમે પસંદ કરી શકો છો તમારો મનપસંદ ક્રિકેટર.
આ સર્વેક્ષણમાં કુલ પાઁચ પ્રશ્ન છે અને તમામ પ્રશ્નોમાં 8 - 8 વિકલ્પો આપવામાં આવેલા છે. તમે આ સર્વેક્ષણમાં 10 મેં 2008 સુધી ભાગ લઇ શકો છો. આ સર્વેક્ષણની વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયાના તમામ 9 ભાષાકિય પોર્ટલો પર પ્રકાશિત કરવામાં આવશે. તો પસંદ કરો આઇપીએલ ટીમ અને તમારા ફેવરીટ ક્રિકેટર...
સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ક્લિંક કરો
|