મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મફત ટિકીટોની દરખાસ્ત નામંજૂર
ભાષા

ઉચ્ચ ન્યાયાલયે બંગાળ ક્રિકેટ સંઘ(કૈબ)ના 31 હજાર સભ્યોના ઈંડિયન પીમિયર લીગના ઈડન ગાર્ડૅન પર થનારી મેચોની મફત ટિકિટની વ્યવસ્થા કરાવવાની ક્રિકેટ લવર્સ ફોરમ ઓફ બંગાળની દરખાસ્ત આજે રદબાતલ કરી દીધી.

ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ આરએન બેનર્જીની ખંડપીઠે કહ્યુ કે સભ્યોના હિતોની રક્ષા માટે અદાલત પૂરતી છે.

ખંડપીઠે કહ્યુ કે કોર્ટના નિર્ણયમાં દખલ કરવી જરૂરી નથી, જેમણે ફોરમની મફટ ટિકિટની દરખાસ્ત પર અંતિમ નિર્ણય નથી આપ્યો.
ઘણું બધુ
રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર ચેમ્‍પિયન
દ.આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યું
કોણ થશે આઇપીએલના સુપર સ્ટાર્સ ?
બાંગ્લાદેશ 152 રનથી પરાજીત
તેજી બચ્ચનની યાદમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ
ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ્દ