મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેચના ચેકિંગના નામે હેરાનગતિ
ભાષા

કનપુર. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સુરક્ષાના નામે કાનપુર પોલીસે આજે સવારે પરોઢીયે શહેરની હોટલો પર અચાનક છાપો માર્યો અને આ તપાસની અંદર મેચને બહારથી કવર કરવા માટે આવેલાં મીડિયાના કર્મચારીઓને પણ છોડ્યા નહી અને આઈ કાર્ડ બતાવ્યા બાદ પણ તેમના રૂમની તપાસ કરવામાં આવી.

આ વિશે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગઈ કાલે રાત્રે શહેરની હોટલોમાં છાપા મારવામાં આવ્યાં હતાં અને મીડિયાની પણ તપાસ કરાઈ હતી કેમકે તેઓ પણ સમાજનો જ એક ભાગ છે.

ગ્રીન પાર્કની અંદર ચાલી રહેલી આ ત્રીજી તેમજ અંતિમ ક્રિકેટ મેચને લઈને પોલીસ થોડીક વધારે સતર્ક છે કેમકે આ મેચ આંતરરાષ્ટ્રીય સ્તરની છે.
ઘણું બધુ
વન-ડે સિરીઝમાં પાકિસ્તાન ટીમમાંથી યૂનુસ આઉટ
સેહવાગ(8), જાફર(15) આઉટ, ભારત-56/2
મફત ટિકીટોની દરખાસ્ત નામંજૂર
રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર ચેમ્‍પિયન
દ.આફ્રિકા પ્રથમ દિવસે જ 265માં સમેટાયું
કોણ થશે આઇપીએલના સુપર સ્ટાર્સ ?