મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રીતીક રોશન મુંબઈ ઈન્ડિયન્સનો બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ. 18મી એપ્રિલથી શરૂ થનારી ઈન્ડીયન પ્રીમીયર લીગમાં ટીમના પ્રશંસકોને આકર્ષીત કરવા માટે મુંબઈ ઈન્ડીયન્સે બોલીવુડ સ્ટાર રિતીક રોશનને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે.

મુંબઈ ફ્રેન્ચાઈઝી ટીમના માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડીયા વીન સ્પોર્ટસના નિર્દેશક આર બાલચંદ્રને પત્રકારોને જણાવ્યુ હતુ કે, રિતીક રોશન ટીમ ભાવનાનુ પ્રતિક છે. આ અભિનેતાએ પ્રચાર વિડીયો 'દુનિયા હિલા દેંગે હમ'માં ભાગ ભજવ્યો છે.
ઘણું બધુ
કાનપુર ટેસ્ટમાં ભારતની ભવ્ય જીત
મેચના ચેકિંગના નામે હેરાનગતિ
વન-ડે સિરીઝમાં પાકિસ્તાન ટીમમાંથી યૂનુસ આઉટ
સેહવાગ(8), જાફર(15) આઉટ, ભારત-56/2
મફત ટિકીટોની દરખાસ્ત નામંજૂર
રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર ચેમ્‍પિયન