મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાન એશિયા કપમાં ભારતને હરાવશે-લાશન  Search similar articles
ભાષા

કરાચી. બાંગ્લાદેશમાં થયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ભારત પર જીત મેળવવાના આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાન કોચ જ્યોફ લાસનને પુર્ણ વિશ્વાસ છે કે તેમની ટીમ 24 જુનથી શરૂ થનાર એશિયા કપમાં મહેંદ્ર સિંહ ધોનીની ટીમને ભારે પડશે.

આ ઓસ્ટ્રેલીયાઈએ કહ્યું હતું કે આગામી ટુર્નામેટમાં તેમની ટીમની શક્યતા વધારે સારી છે કેમકે પાછલાં અઠવાડિયે ઢાકામાં થયેલ ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ભારત પર જીત મેળવીને તેમની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.
ઘણું બધુ
પીપીએલનું નામ ટ્વેટી-20 સુપર લીગ
કેમેરામાં કેદ નથી કપિલનો તે મહાન દાવ
હું કોઈ ડ્રગ સાથે નથી પકડાયો - આસિફ
બ્રેડમેનના જન્મદિવસ પર પોટિંગ આપશે ભાષણ
1983ના કન્સર્ટને કદી નથી ભૂલી શકતી - લતા
અકમલ એશિયા કપમાંથી બહાર