મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાનની સામે મેચ સરળ નહિ હોય-ધોની  Search similar articles
ભાષા

કરાચી. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટમાં હોંગકોંગની ટીમની સામે સરળતાથી જીત મેળવ્યાં બાદ ખુશ છે પરંતુ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની વિરુદ્ધ થનારી મેચ બિલકુલ અલગ હશે.

આ મેચની અંદર સદી કરનાર ધોનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે અને ચિર પ્રતિદ્વંદીની વિરુદ્ધ મેચ ઘણી પ્રતિસ્પર્ધી હશે.

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ સર્વશ્રેષ્ઠ રમી રહ્યાં હોય ત્યારે તેમની વિરુદ્ધ રમવું સારૂ છે. તેઓ પરિસ્થિતિને ઘણી સારી રીતે જાણે છે અને વિકેટ પણ સરળ હોય. સતત સ્ટ્રાઈક બદલતાં રહેવું મુશ્કેલ છે.
ઘણું બધુ
રોચક જીતમાં છેલ્લા બોલે ન્યુઝીલેંડ જીત્યું
સંગકારાની સદી બાંગ્લાદેશની 131થી હાર
ભારતે હોંગકોંગને 256 રનથી પરાસ્ત કર્યું
કુંબલેને ભારત એશિયા કપ જીતવાની આશા
વિશ્વવિજેતા બનવાના 25 વર્ષ
લાસન પાસેથી પ્રેરણા લો : પીસીબી