ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોંટિગને વેસ્ટઈંડિઝના વિરુધ્ધ બીજી એક દિવસીય ક્રિકેટ મેચના દરમિયાન અંપાયરના નિર્ણય પર અસંતોષ બતાવવા માટે મેચની ફી ના 30 ટકા દંડ ભરવો પડ્યો.
મેચ રેફરી રોશન મહાનામાએ મેચ પછી પોટિંગને સજા સંભળાવી. તેમણે આઈસીસીના શિષ્ટાચારના નિયમ .3 હેઠળ દોષી સાબિત થયા.
તેમના પર મેદાનના અંપાયર અસદ રઉફ અને નાર્માન મૈલ્કમ ત્રીજા અંપાયર બિલી ડોક્ટ્રોવ અને ચોથા અંપાયર ક્લાઈડ ડંકને આરોપ લગાવ્યો હતો.
|