કરાચી. સુરેશ રૈનાના 116 રન અને યુવરાજસિંહના 36 રનના દાવને લીધે ભારતે એશિયા કપના સુપર લીગ ચરણમાં પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવી દિધું હતું.
બાંગ્લાદેશે 50 ઓવરની અંદર છ વિકેટ ગુમાવીને 283 રન કર્યા હતાં તેના જવાબમાં ભારતે 43.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 284 રન બનાવ્યાં હતાં.
|