પાકિસ્તાને ગઈકાલે ભારત વિરુધ્ધ થનારી એશિયા કપની મહત્વની મેચમાં રિયાજ અને મંસૂર અમજદની જગ્યાએ અબ્દુલ રાઉફ અને ઓફ સ્પિનર સૈયદ અજમલને ટીમમાં સ્થાન આપ્યુ છે.
પસંદગીકર્તા સલાહુદ્દીન અહેમદ નેટ અભ્યાસ પછી કેપ્ટન શોએબ મલિક અને કોચ જ્યોફ લાસનને મળ્યા અને આજની મુખ્ય મેચમાં બદલાવ લાવવાની જાહેરાત કરી.
|