મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > દિવાળીની ઉજવણી કરવા ધોની પહોચ્યા ઘેર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિવાળીની ઉજવણી કરવા ધોની પહોચ્યા ઘેર
વાર્તા

ભારતને ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં બીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત અપાવ્યા બાદ ધોની મંગળવારે સાંજે દિવાળી મનાવવા પોતાના ઘરે પહોચી ગયા હતાં.

ધોનીએ આ મેચના બંને દાવમાં દમદાર અર્ધશતક બનાવ્યા હ્તાં. ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતાં.

બિરસામુંડા હવાઈમથક પર ધોનીનું આગમન કરવા કેન્દ્રીય ખાદ્યમંત્રી સુબોધકાંત સહાય હાજર રહ્યા હતાં. ધોની તેમના ઘરે એક અઠવાડીયા સુધી રોકાશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પુજારાએ સિલેક્ટરોનું ધ્યાન ખેચ્યું
ક્રિકેટ રસિયાઓને દિવાળીની ગીફ્ટ
મોહાલી પર ભારતની મોહર
ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવો
ઓસ્ટ્રેલિયા સામે સંકટ
બીસીસીઆઈની રંગભેદ નીતિ: કપિલદેવ