મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ભારતનો સ્કોર ત્રણ વિકેટે 56 રન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતનો સ્કોર ત્રણ વિકેટે 56 રન
વેબ દુનિયા

ઈગ્લેન્ડ વિરૂધ્ધ મોહાલી ટેસ્ટ ડ્રો તરફ જતી નજર આવે છે. ભારતે તેના બીજા દાવમાં 56 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અને, હાલ ભારત 207 રનની લીડ ધરાવે છે.

હાલમાં ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ હાલ ક્રીઝ પર રમી રહ્યાં છે. ભારતે પ્રથમ વિકેટ સહેવાગ(17)નાં રૂપમાં ગુમાવી હતી. ત્યારબાદ આવેલા દ્રવિડ બીજી ઈનીંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ આવેલા સચિન પણ 5 રન બનાવીને પેવેલિયન ભેગા તઈ ગયા હતા. તેને સ્વાનની ઓવરમાં એન્ડરસને કેચ પકડીને પેવેલિયન ભેગો કર્યો હતો. હાલ ભારત 207 રનની લીડ ધરાવે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈગ્લેન્ડ 302 ઓલઆઉટ, ભારતને બઢત
આફ્રીકાએ 414 કરી ફરી ઈતિહાસ રચ્યો
ભારતને જુનિયર એશિયા મહિલા હોકીમાં કાસ્યપદક
ભારત-ઈંગ્લેંડ ટેસ્ટનો ત્રીજો દિવસ સમાપ્ત
પીટરસનની પાછળ ક્લિંટોફ આઉટ
ઈંગ્લેંડની બાજી મજબૂત