મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > આઈપીએલથી ક્રિકેટમાં રોનક આવી છે - મોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈપીએલથી ક્રિકેટમાં રોનક આવી છે - મોદી
વાર્તા

ઈંડિયન ક્રિકેટ લીગ(આઈપીએલ)ના આલોચકોને બે ટૂક જવાબ આપતા આઈપીએલના અધ્યક્ષ અને આયુક્ત લલિત મોદીએ કાલે કહ્યુ કે હકીકત એ છે કે ક્રિકેટના આ નવા સંસ્કરણથી આ રમતનમાં રોનક આવી છે.

એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ - 'આઈપીએલના ઘરેલુ અને આંતરાષ્ટ્રીય ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. આજે ઈગ્લેંડના ખેલાડી પણ આમાં ભાગ લેવા માંગે છે કારણકે એ અનુભવી રહ્યા છે કે તેમા બધા આંતરાષ્ટ્રીય ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તેઓ આ તક ગુમાવવા નથી માંગતા.

રિકી પોંટિગે એક નિવેદન પર ટિપ્પણી કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના આ ઉપાધ્યક્ષને કહ્યુ કે તેઓ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન સાથે સહેમત નથી. તેમણે કહ્યુ 'આ એક મોટી ટૂર્નામેંટ છે જેમા દોઢ સો ખેલાડી ભાગ લે છે. આ વિચારવુ યોગ્ય નથી કે તેમા કોઈપણ ઘાયલ ન થાય. પોંટિગે કહ્યુ હતુ કે આઈપીએલને કારણે ટૂર્નામેંટ પછી ખેલાડીઓ ઘાયલ થઈ ગયા અને તેમના રમતનુ સ્તર ગબડી ગયુ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બીસીસીઆઈ કરશે આઈસીએલનો નિર્ણય
ન્યૂઝિલેંડની ઓસ્ટ્રેલિયા પર રોમાંચલ જીત
પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયંસ ટ્રોફી રદ
ધોની આવી ગયો'તો ગુસ્સો
ભૂલો સુધારીશું: ધોની
અફઘાનીસ્તાન વિશ્વકપ ક્વાલિફાયરમાં