મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પાક ખેલાડીઓ આઇપીએલમાં નહી આવે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક ખેલાડીઓ આઇપીએલમાં નહી આવે
વેબ દુનિયા

મુંબઇમાં ગયા વર્ષના આતંકવાદી હુમલાના અનુસંધાનમાં ઇન્ડિયન પ્રિમિયર લીગ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી પાકિસ્તાને તેના ક્રિકેટરોને અટકાવી દીધા છે. જેથી પાકિસ્તાની ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લઇ શકશે નહીં.

રમત-ગમત પ્રધાન આફતાબ ગિલાનીએ જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાની ખેલાડીઓ ભારતનો પ્રવાસ કરે તે બાબત હાલમાં યોગ્ય નથી. પાકિસ્તાની ખેલાડીઓ માટે વાતાવરણ સાનુકૂળ નથી. ગિલાનીએ ગયા સપ્તાહમાં નો-ઓબઝેકશન સર્ટીફિકેટ આપીને આઇપીએલમાં ભાગ લેવા પાકિસ્તાની ખેલાડીઓને મંજૂરી આપી હતી.

પાંચ પાકિસ્તાની ક્રિકેટરો યાસીર હમીદ, યાસર અરાફાત, અસીમ કમાલ, ડેનિસ કનેરિયા, મોહંમદ હફીઝ 10મી ફેબ્રુઆરીના દિવસે ગોવામાં યોજાનારી હરાજીમાં યાદીમાં સામેલ હતા. રમત-ગમત મંત્રાલયે તેમને એનઓસી આપી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મુરલી તોડશે અકરમનો રેકોર્ડ
આજે ભારત-લંકા ત્રીજી વનડે
સરકારે પીસીબી પાસે સ્પષ્ઠતા માંગી
ભારતીય ટીમમાંથી મુનાફ પટેલ બહાર
પોંટીંગને મળી શકે છે બ્રેક
કપ્તાન ઝૂલનને વિશ્વકપમાં પહોચવાની આશા