મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > દિલ્હી ડેરડેવિલ્સની 4 વિકેટે જીત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિલ્હી ડેરડેવિલ્સની 4 વિકેટે જીત
વેબ દુનિયા

ડેલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતી પ્રથમ મુંબઈ ઈંડિયંસને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં મુંબઈએ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટ ગુમાવી 165 રન બનાવી લીધા હતા. આ સ્કોરને પાર કરી દિલ્હીએ 17 ઓવરમાં જ ચાર વિકેટે મેચમાં વિજય પ્રાપ્ત કરી લીધો હતો.

મુંબઈ તફથી હરભજનસિંહે શાનદાર 4 વિકેટ ઝપડપી લીધી હતી જોકે તે ટીમને જીતાડવામાં મદદ ન કરી શકી. જ્યારે મલીંગા અને કુલકર્ણીએ 1-1 વિકેટ લીધ હતી.

દિલ્હી તરફથી કપ્તાન વીરેદ્ર સહેવાગે શાનદાર 27 બોલમાં 50 રન ફટકાર્યા હ્તાં. જ્યારે ગંભીરે 38 બોલમાં 47 રન બનાવ્યા હતાં.

મુંબઈની પ્રથમ પારી..
પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલ પ્રતિદ્વંદ્વી ટીમ મુંબઈ ઈંડિયંસની શરૂઆત જ વિકેટ સાથે થઈ હતી.

મુંબઈ ઈંડિયન તફરથી જયસુર્યાની પ્રથમ ઓવરમાં જ વિકેટ પડી ગઈ હતી. જેમણે શૂન્ય રન પર પેવેલિયન ભેગા થઈ ગયા હતાં. જ્યારે બીજી ઓવરમાં ડ્યુમીની 9 રન પર આઉટ થઈ ગયા.

બાદમાં રેહનાની શાનદાર 56 રનની પારીથી ટીમ મજબૂત સ્થિતિમાં આવી શકી તેણે આ રન 41 બોલમાં કર્યા હતાં. જ્યારે સચિન તેન્દુલકરે પણ 46 રન બનાવ્યા હતાં.

દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ડી.પી નેનેસે 3 વિકેટ ઝડપી હતી,જ્યારે પી.સેંગવાને 2, અમીત મિશ્રાએ 1, રજત ભાટિયાએ પણ 1 વિકેટ લીધી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દિલ્હી માટે 166 રનનું ટાર્ગેટ
મુંબઈની શરૂઆત વિકેટ સાથે
પંજાબ લગભગ બહારની સ્થિતિમાં
વેટરંસ મેચ દરમિયાન ક્રિકેટરનું મૃત્યુ
પીટરસન વન ડે સીરીઝમાંથી બહાર
ભારતીય ક્રિકેટ સાથે જોડાવા માંગે છે વોર્ન