મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પાંડેની સદીથી બેંગલોર જીત્યુ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાંડેની સદીથી બેંગલોર જીત્યુ
બેંગલોર પહોંચ્યું સેમીફાઇનલમાં
વેબ દુનિયા
મનીશ પાંડેની તોફાની સદીની મદદથી રોયલ ચેલેંજર્સે ડેક્કેન ચાર્જર્સને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ગુરૂવારે રાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટીંગ લેતાં બેંગલોરે મનીશ પાંડેના 114 રનની મદદથી 20 ઓવરમાં 170 રનનો સ્કોર ખડો કર્યો હતો. જેના જવાબમાં ડેક્કેન ચાર્જર્સના ધુરધરો 20 નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે માત્ર 158 રન જ બનાવી શક્યા હતા. મેન ઓફ ધ મેચ મનીશ પાંડેએ 73 બોલમાં 10 ચોગ્ગા તથા 4 છગ્ગા સાથે 114 રન નોંધાવ્યા હતા.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શોએબ અખ્તર 20-20માંથી આઉટ
બેંગ્લોરે ટોસ જીતી બેટિંગ કરી
દિલ્હી ડેરડેવિલ્સની 4 વિકેટે જીત
દિલ્હી માટે 166 રનનું ટાર્ગેટ
મુંબઈની શરૂઆત વિકેટ સાથે
પંજાબ લગભગ બહારની સ્થિતિમાં