મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરશે વાતચીત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરશે વાતચીત
વાર્તા

વિશ્વ કપ 2011ની મેજબાનીના અધિકારના મુદ્દે વાતચીત કરવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીબીસી) આઈસીસી અને અન્ય મેજબાન દેશો (ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ) ની બેઠક આગામી 3 જુનમાં દુબઈમાં થશે.

આઈસીસી અધ્યક્ષ ડેવિડ મોર્ડન, પીબીસી અધ્યક્ષ ઈજાજ બટ, આઈસીસીના ભાવી અધ્યક્ષ શરદ પવાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીઆઈ) શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના પ્રતિનિધિ પણ આ બેઠકમાં ભાગ લેશે.

આ વર્ષે માર્ચમાં શ્રીલંકાની ટીમ પર લાહોરમાં થયેલા હુમલા બાદ આઈસીસીએ પાકિસ્તાન પાસેથી ત્યાં થનાર વિશ્વકપ 2011ની મેજબાની છીનવી લીધી હતી. પાકિસ્તાને આઈસીસીની આ કાર્યવાહીની વિરુદ્ધ કાનુની કાર્યવાહી શરૂ કરી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટેસ્ટ ક્રિકેટનો દબાવ નહિ: પોંટીંગ
ડેક્કન સામે 154 રનનું ટાર્ગેટ
દિલ્હીની બે વિકેટ સાથે શરૂઆત
ડેક્કને ફિલ્ડીંગ પસંદ કરી
સેમીફાઈનલમાં કોઈ દાવેદાર નહી: કુમ્બલે
પીસીબી મુંબઈ વિશ્વકપમાં ભાગ લેશે નહી