મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > વિકેટ ગુમાવવી મોંઘી પડી - ધોની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિકેટ ગુમાવવી મોંઘી પડી - ધોની
ભાષા
dhoni
P.R

ગત વર્ષે ઉપ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સની આ વખતે સેમી ફાઇનલમાં થયેલી હાર બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બેટ્સમેનોને દોષિત ઠહેરાવતાં કહ્યું હતું કે, મહત્વપૂર્ણ સમયે તેમણે વિકેટ ફેંકી દીધી હતી જે ટીમને મોંઘું પડ્યું.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હાથે છ વિકેટથી હાર્યા બાદ ધોનીએ કહ્યું હતું કે, વિકેટ થોડી ધીમી હતી અને આ પીચ ઉપર 160 રનનું લક્ષ્ય કઠીન કહેવાય. પરંતુ અમે મહત્વપૂર્ણ સમયે વિકેટ ખોઇ બેઠા હતા. હું અને રૈના એવા સમયે આઉટ થયા કે જે સમયે ટીમને અમારી જરૂર હતી. જે અમને મોંઘુ પડ્યું.

તેમણે કહ્યું કે, અમારા બોલરો પણ અસરકારક પુરવાર થઇ શક્યા ન હતા. જો અમે 15 રન વધુ બનાવ્યા હોત તો અમે સારી સ્થિતિમાં હોત.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સહેવાગ-ગંભીરે થકાવટ દૂર કરવી પડશે-તેંડુલકર
ઈસીબીએ ટ્વેંટી20 મેચના પ્રસ્તાવ ઠુકરાવ્યા
કારકિર્દીની આક્રમક બેટિંગ:ગિલક્રિસ્ટ
ડેક્કન ચાર્જર્સે દિલ્હીને પછાડ્યુ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરશે વાતચીત
ટેસ્ટ ક્રિકેટનો દબાવ નહિ: પોંટીંગ