પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ ઈંતિખાબ આલમે કહ્યું કે જો ફાસ્ટ બોલર શોએબ અખ્તર ઝડપી સારા થઈ જશે છતાં પણ તેમનો ટ્વેટી-20 વિશ્વકપમાં સમાવેશ કરવામાં નહિ આવે.
ઈંતિખાબે સમાચાર પત્ર 'ધ ન્યુઝ'ને કહ્યું કે જો દસ દિવસ બાદ પણ જો શોએબ ફીટ થઈ જશે તે છતાં પણ તેમને માટે રમવાની શક્યતા ખત્મ થઈ જશે કેમકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીબીસી), આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પાસે શોએબની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને રમવાની મંજુરી આપવાનો આગ્રહ કરી ચુક્યું છે. આવામાં જો શોએબ સાજા થઈ જશે તો પણ તેઓની રમવાની શક્યતા ખત્મ થઈ જશે.
|