મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > એન્ડસને ઓસ્ટ્રેલિયાને ચેતવ્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એન્ડસને ઓસ્ટ્રેલિયાને ચેતવ્યું
ભાષા
ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને આસ્ટ્રેલિયાને ચેતાવણી આપતાં કહ્યું કે આ વર્ષે યોજાનાર એશિસ પહેલા તે લયમાં આવી રહ્યો છે.

એન્ડ્રસન આ સત્રમાં માત્ર ત્રણ મેચમાં પ્રથમ શ્રેણીમાં 22 વિકેટ લઇ ચુક્યો છે. જેમાં વેસ્ટ ઇન્ડિંઝ વિરૂધ્ધની મેચમાં નવ વિકેટ પણ સામેલ છે. જે માટે એને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.

એન્ડસરને કહ્યું કે, મને નથી લાગતું કે, કોઇએ પણ આ અગાઉ જેમ્સ એન્ડરસનનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન જોયું હશે. તેણે કહ્યું કે મને લાગે છે કે, મારામાં સુધાર થઇ રહ્યો છે. મને આશા છે કે, હું આ કરી શકું છું. પછી એ ભલે એશિસ શ્રેણી હોય કે અન્ય કોઇ શ્રેણી હોય.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બેંગલોર ટકરાશે ડૈક્કન સાથે
શોએબ નહિ રમે : ઈંતિખાબ
વિકેટ ગુમાવવી મોંઘી પડી - ધોની
સહેવાગ-ગંભીરે થકાવટ દૂર કરવી પડશે-તેંડુલકર
ઈસીબીએ ટ્વેંટી20 મેચના પ્રસ્તાવ ઠુકરાવ્યા
કારકિર્દીની આક્રમક બેટિંગ:ગિલક્રિસ્ટ