મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > આઈપીએલ ટૂ નુ ચમકદાર સમાપન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈપીએલ ટૂ નુ ચમકદાર સમાપન
ભાષા

આતિશબાજી, રંગમંચ કાર્યક્રમ અને ગ્લેમર વચ્ચે ઈંડિયન પ્રીમિયર લીગના બીજા ટ્વેટી-20 ટૂર્નામેંટનુ રવિવારે રાત્રે અહી સમાપન થઈ ગયુ.

એડમ ગિલક્રિસ્ટની આગેવાની હેઠળ ડેક્કન ચાર્જસે જેવા જ અનિલ કુંબલેના નેતૃત્વવાળી રોયલ ચેલેંજર્સ બેંગલુરૂને ફાઈનલ મેચમાં છ રનથી હરાવી અને ત્યારબાદ વાંડર્સ સ્ટેડિયિમમાં ડાંસ શરૂ થઈ ગયો.

દક્ષિણ આફ્રિકી રાષ્ટ્રપતિ જૈકબ જૂમાએ તેમના દેશમાં ટૂર્નામેંટ આયોજિત કરવા માટે આયોજકોએ આભાર માન્યો. લોકસભા ચૂંટણીને કારણે આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવુ પડ્યુ.

જુમાએ કહ્યુ કે હુ આયોજકોને દક્ષિણ આફ્રિકાની ઓછા સમયમાં ટૂર્નામેંટ આયોજન કરવાની ક્ષમતા પર વિશ્વાસ કરવા માટે આભાર વ્યક્ત કરુ છુ. અમે હોટલના વધારાના રૂમ અને એરટિકિટની વ્યવસ્થા કરવા ઉપરાંત ત્રણ અઠવાડિયાની અંદર આઠ સ્ટેડિયમ તૈયાર કર્યા.

મોદીએ ભારતીય પ્રશસંકોને કહ્યુ કે હુ તમને વચન આપુ છુ કે અમે ભારતમાં જોરદાર રિટંસ કરીશુ. મોદીના ભાષણ પછી આર એંડ બીના ગાયક એકોને દર્સહ્કોનુ મન મોહ્યુ જ્યારે કે 'સ્લમડોગ મિલિનિયર ના 'જય હો' ના ગીત પર કેટરીના કેફે કમર મટકાવી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
એન્ડસને ઓસ્ટ્રેલિયાને ચેતવ્યું
બેંગલોર ટકરાશે ડૈક્કન સાથે
શોએબ નહિ રમે : ઈંતિખાબ
વિકેટ ગુમાવવી મોંઘી પડી - ધોની
સહેવાગ-ગંભીરે થકાવટ દૂર કરવી પડશે-તેંડુલકર
ઈસીબીએ ટ્વેંટી20 મેચના પ્રસ્તાવ ઠુકરાવ્યા