મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > દ. આફ્રીકાનો દાવો મજબુત- ડુમીની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દ. આફ્રીકાનો દાવો મજબુત- ડુમીની
ભાષા

દક્ષિણ આફ્રીકાના યુવા બેટ્સમેન જેપી ડૂમીનીની આશા છે કે રવિવારે સમાપ્ત થયેલ આઈપીએલ ટુર્નામેંટથી તેમના સાથી ખેલાડીઓને આગામી મહિને ઈંગ્લેડમાં થનારી ટ્વેટી-20 વિશ્વ કપ માટે જરૂરી તૈયારી કરવામાં મદદ મળશે.

ડૂમીનીએ એક રમતની વેબસાઈટને કહ્યું કે આઈપીએલ ટુર્નામેંટે તેમને અને અન્ય દક્ષિણ આફ્રીકાના ક્રિકેટરો માટે ટ્વેટી-20 વિશ્વ કપની તૈયારી માટે સારો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે આપીએલમાં ખેલાડીઓના સારા પ્રદર્શનથી દક્ષિણ આફ્રીકાને ટ્વેટી-20 વિશ્વ કપમાં મદદ મળશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ખેલાડી જાતે ટીમની પસંદગી કરશે-મોદી
આઇપીએલમાં 42 ગોલ્ડન ડક
બીસીસીઆઇ વિલન બન્યું - પાક
આઇપીએલ વર્ષમાં એક જ
ટી-20માં અનુભવની બોલબાલા !
પીસીબી કરશે 250ની છટણી