મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > રાઈડર્સની ભાગીદારી વેચવા માંગે છે શાહરૂખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાઈડર્સની ભાગીદારી વેચવા માંગે છે શાહરૂખ
ભાષા

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન ઈંડિયન પ્રીમિયર લીગની પોતાની ફ્રેંચાઈઝી કોલકત્તા નાઈટરાઈડર્સ (કેકેઆર)ના 10 થી 12 ટકા શેર વેચવા પર વિચાર કરી રહ્યાં છે.

દક્ષિણ આફ્રીકામાં થયેલ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2માં નાઈટરાઈડર્સ આઠમા સ્થાને રહી હતી. તે છતાં પણ બોલીવુડ સ્ટાર જોડાયેલ હોવાને લીધે બધી જ ટીમોમાં આની સૌથી વધારે બ્રાંડ વેલ્યુ છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શાહરૂખ આને મેનચેસ્ટર યુનાઈટેડ અને બાસ્કેટબોલમાં લોસ એંજીલ્સ લૈકર્સની જેમ રમત જગતની ટોચની 5 ફ્રેંચાઈઝીમાં સમાવેશ કરવાની આશા રાખે છે.

તેઓ આગામી મહિના સુધી પોતાની ફ્રેંચાઈઝના શેર વેચવાની તૈયારી કરી રહ્યાં છે. શાહરૂખ કે કે આરના ક્રિકેટ નિદેશક જોન બકીનન તેમજ સપોર્ટ સ્ટાફ વિશે પણ જુલાઈના અંત સુધી નિર્ણય લેવાશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઝહીરની ફીટનેસ લઈને શંકા
દ. આફ્રીકાનો દાવો મજબુત- ડુમીની
ખેલાડી જાતે ટીમની પસંદગી કરશે-મોદી
આઇપીએલમાં 42 ગોલ્ડન ડક
બીસીસીઆઇ વિલન બન્યું - પાક
આઇપીએલ વર્ષમાં એક જ