મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > હવે આગળ વધીને જોવાનો સમય: મોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હવે આગળ વધીને જોવાનો સમય: મોદી
ભાષા

ઈંડિયન પ્રીમિયર લીગ સતત બીજા સત્રની સફળતા બાદ વધારેથી વધારે દેશોની સાથે જોડાવાની શક્યતા વચ્ચે આઈપીએલ આયુક્ત લલિત મોદીનું માનવું છે કે આઈસીસીના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમને આગળ વધીને જોવા અને ખેલાડીઓના પૂલને વધારવાનો સમય આવી ગયો છે.

મોદીએ કહ્યું કે એફટીપી દ્વિપદીય સ્પર્ધા છે અને બીજે ક્યાંય થનાર ઘરેલૂ ટુર્નામેંટથી આને કોઈ જ લેવા દેવા ન હોવું જોઈએ.

મોદીનું માનવું છે કે ટ્વેટી-20 ટુનામેંટ અન્ય દેશોમાં પણ સફળ થઈ શકે છે પરંતુ તેને માટે લોકોને એફટીપીને લઈને પોતાની જુની નજરને છોડવી પડશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાઈડર્સની ભાગીદારી વેચવા માંગે છે શાહરૂખ
ઝહીરની ફીટનેસ લઈને શંકા
દ. આફ્રીકાનો દાવો મજબુત- ડુમીની
ખેલાડી જાતે ટીમની પસંદગી કરશે-મોદી
આઇપીએલમાં 42 ગોલ્ડન ડક
બીસીસીઆઇ વિલન બન્યું - પાક