આઇસીસી ચેમ્પિયન ટ્રોફીનો આગામી સમયમાં જાહેર થનારા કાર્યક્રમ અંતર્ગત 26મી સપ્ટેમ્બરના રોજ સેંચુરિયનમાં ભારત પાકિસ્તાન સામસામે ટકરાશે.
જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ આ મેચ એ મેદાન ઉપર રમાનાર છે જ્યાં ભારતે 2003 વિશ્વ કપમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિંઝને એક સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યા છે જ્યારે બીજા ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમો હશે.
|