દિલ્હીના પૂર્વ ઓફ સ્પિનર દિલજીંતસિંહ સક્સેનાનું બુધવારે રાતે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. સકસેનાએ 1959માં પદાપર્ણ કર્યું હતું અને 1977 સુધી પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમ્યા હતા.
તેમણે દક્ષિણ પંજાબ માટે કેટલોક સમય મેચ રમ્યા હતા. તેઓ એક સાર ઓફ સ્પિનરની સાથોસાથ સ્લીપના પાક્કા ફિલ્ડર હતા.
|