ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વાઇસ કેપ્ટન વિરેન્દ્ર સહેવાગ સહિત ભારતના મુખ્ય ક્રિકેટરોએ છેલ્લા છ મહિનામાં સરેરાશ ત્રીજા દિવસે ક્રિકેટ રમ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં ઇંગ્લેન્ડમાં રમાનાર ટ્વેન્ટી 20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયા સૌથી વધુ થાકેલી ટીમ તરીકે મેદાનમાં ઉતરશે.
ભારતીય ક્રિકેટરો થાકને નકારતા રહ્યા છે જોકે વાસ્તિવકતા એ છે કે ગત સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા સત્રમાં ભારતીય ખેલાડીઓએ અન્ય દેશાના ખેલાડીઓની સાપેક્ષમાં ઘણું વધારે ક્રિકેટ રમ્યા છે.
|