મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ધોની દબાયો કેપ્ટનશિપ હેઠળ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધોની દબાયો કેપ્ટનશિપ હેઠળ !
ભાષા

મહેન્દ્રસિંહ ધોની ભલે કેપ્ટનશિપની વિપરીત અસર તેની બેટીંગ ઉપર પડી ન હોવાનું સ્વીકારતા ના હોય પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનનું સ્પષ્ટ માનવું છે કે કેપ્ટનશિપને પગલે વિકેટકિપર એવા મહેન્દ્રસિંહ ધોનીની બેટીંગની ધાર બુઠ્ઠી થઇ ગઇ છે. અઝરૂદ્દીને ધોનીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટની જેમ નૈસર્ગિક રીતે પોતાની બેટીંગ ચાવુ રાખવાની સલાહ આપી.

ક્રિકેટરથી સાંસદ બનેલા પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીને એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, ધોની એક સારો ખેલાડી છે પરંતુ જ્યારથી તે કેપ્ટન બન્યો છે ત્યારથી તેની બેટીંગમાં પરિવર્તન આવ્યું છે. તે હવે પહેલાની જેમ આક્રમક બેટીંગ કરી શકતો નથી તે હવે રક્ષણાત્મક વધુ રમવા જાય છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટીમ ઇન્ડિયા થાકેલી ટીમ !
અમે ફરી ચેમ્પિયન બનીશું:ધોની
વિશ્વકપ 2011ના આયોજન માટે બેઠક
ટ્વેંટી20 ટીમની ફિટનેસ અંગે શંકા
દલજીતસિંહનું નિધન
ચેમ્પિયન ટ્રોફી ભારત-પાક તૈયાર