મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ભારત પ્રબળ દાવેદાર - સચિન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારત પ્રબળ દાવેદાર - સચિન

સચિન તેદુંલકરનું માનવું છે કે આક્રમક બેટીંગ અને ઘાતક બોલિંગ તથા હાલમાં વિશ્વની અન્ય ટીમોનું પ્રદર્શન જોતાં ટીમ ઇન્ડિયાને ટ્વેન્ટી 20 વિશ્વ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

અહીં પ્રચાર માટે આવેલા સચિન તેદુંલકરે કહ્યું હતું કે, ભારતીય ટીમ સમગ્ર રીતે સંતુલિત છે અને મને પુરો વિશ્વાસ છે કે, આ વખતે પણ ટીમ ઇન્ડિયા જ ચેમ્પિયન બનશે. તેમણે કહ્યું કે, મને ટીમ ઉપર પુરો વિશ્વાસ છે. આ મજબૂત ટીમ છે. જેમાં આક્રમક બેટ્સમેન અને બોલરો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
હું ટી-20માં માસ્ટર નથી:પીટરસન
ટી20 વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડ ઉત્સુક
ટી-20 વિશ્વ કપનો કાર્યક્રમ
મોદીની તપાસ થશે - આરસીએ
ધોની દબાયો કેપ્ટનશિપ હેઠળ !
ટીમ ઇન્ડિયા થાકેલી ટીમ !