મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > શોએબ જરૂરી છે - આલમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શોએબ જરૂરી છે - આલમ

શોએબ અખ્તરને પાકિસ્તાનની ટ્વેન્ટી 20 વિશ્વ કપની ટીમમાંથી બહાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોચ ઇંતિખાબ આલમે કહ્યું હતું કે, સંપૂર્ણ રીતે ફીટ થઇ ગયા બાદ શોએબ અખ્તર ટીમ માટે ઘણું મહત્વ રાખે છે.

પાંચ જુનથી શરૂ થઇ રહેલા વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા કોચ આલમે કહ્યું હતું કે, જો તે સંપૂર્ણ ફીટ હોત તો અમારી ટીમ માટે તેનું મહત્વ ઘણું છે કારણ કે તે અનુભવી અને ક્ષમતાપૂર્ણ બોલર છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ધોનીના બેકઅપની કોઇ ચિંતા નથી
ભારત પ્રબળ દાવેદાર - સચિન
હું ટી-20માં માસ્ટર નથી:પીટરસન
ટી20 વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડ ઉત્સુક
ટી-20 વિશ્વ કપનો કાર્યક્રમ
મોદીની તપાસ થશે - આરસીએ