મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ભારતીય મહિલા ટીમ 10 વિકેટે હારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતીય મહિલા ટીમ 10 વિકેટે હારી
ભાષા

ભારતીય મહિલા ખિલાડીઓએ અહીં પૂલ બી ના મેચમાં મેજબાન ઇંગ્લૈંડથી 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો, જેનાથી ટીમની ટ્વેંટી-20 વિશ્વ કપ અભિયાનની શરૂઆત નિરાશાજનક રહી.

ઇંગ્લેન્ડે કાઉંટી ગ્રાઉંડ પર રમવામાં આવેલા મુકાબલામાં પ્રથમ ભારતીય ટીમને 112 રનના સ્કોર પર આઉટ કરી દીધી અને પછી 4.2 ઓવર રહેતા તેણે આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.

મેજબાન ટીમની અગ્ર બેટ્સમેન ચાર્લોટ એડવર્ડ્સ (61) અને સારા ટેલરે (50) શાનદાર અર્ધશતકીય દાવ રમીને 50 ઓવર વિશ્વ કપની વિજેતાને સરળતાથી જીત અપાવી.

ટૉસ જીતીને બેટીંગ કરવા ઉતરેલી ભારતની મિતાલી રાજ (24) અને સુલક્ષણા નાઇકે (24) ટીમને 100 રનના આકંડાથી પાર કરાવી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આફ્રીકાએ ઈંગ્લેન્ડને હરાવ્યું
ગેલને હટાવવો મુખ્ય - ઝહીર
પાક ટીમમાં અબ્દુલ રજ્જાકની વાપસી
ભારતે આયરલેન્ડને પછાડ્યું
શ્રીલંકાએ વેસ્ટઈંડીઝને પછાડ્યુ
વેસ્ટઈંડિઝ સામે 193 રનનું લક્ષ્ય