મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ધોની હવે ત્રીજા ક્રમે નહીં ઉતરે...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધોની હવે ત્રીજા ક્રમે નહીં ઉતરે...
ભાષા

ભારતીય કપ્તાન મહેંદ્રસિંહ ધોની ટ્‍વેંટી-20 વિશ્વકપના ગ્રુપ મેચોમાં ત્રીજા નંબર પર ખાસ સફળતા ન મળવા પર આગળના મેચોમાં કદાચ આ નંબર પર બેટીંગ કરવા નહીં ઉતરે.

ધોનીએ બુધવારે આયરલેન્ડ વિરુદ્ધ અંતિમ ગ્રૃપ મેચમાં આઠ વિકેટની મોટી જીત નોંધાવ્યાં બાદ કહ્યું કે, બેટીંગ ક્રમમાં કેટલીક નવી વસ્તુઓ અજમાવવા માટે તેમણે ખુદને ત્રીજા નંબર પર રાખ્યાં હતાં, પરંતુ તેનો પ્રયોગ અસફળ સાબિત થયો અને બન્ને ગ્રૃપ મેચોમાં તે દાવના મધ્યમાં તેજીથી રન બનાવામાં નિષ્ફળ રહ્યાં.

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તે આગામી મેચોમાંમા પણ આ નંબર પર બેટીંગ કરશે તો તેમણે કહ્યું કદાચ નહીં. આપણે એ જોવું પડશે કે, કયો ક્રમ આપણા માટે ઉપયુક્ત છે અને પછી અમે તેના હિસાબે નિર્ણય લેશું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારતીય મહિલા ટીમ 10 વિકેટે હારી
આફ્રીકાએ ઈંગ્લેન્ડને હરાવ્યું
ગેલને હટાવવો મુખ્ય - ઝહીર
પાક ટીમમાં અબ્દુલ રજ્જાકની વાપસી
ભારતે આયરલેન્ડને પછાડ્યું
શ્રીલંકાએ વેસ્ટઈંડીઝને પછાડ્યુ