મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ભારતની મહિલા ટીમે પાકને પછાડ્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતની મહિલા ટીમે પાકને પછાડ્યું
ભાષા

લેગ સ્પિનર પ્રિયંકા રાયની પાંચ વિકેટો અને અંજુમ ચોપરાના 46 બોલમાં 32 રનની મદદથી ભારતે આજે અહીં મહિલા ટ્વેન્ટી 20 વિશ્વ કપમાં પૂલ બીમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે.

ભારતીય ટીમે પ્રિયંકા અને ફાસ્ટર રુમેલી ધરની 13 રનમાં ત્રણ વિકેટના શાનદાર પ્રદર્શનના પ્રતાપે પાકિસ્તાનને 19.5 ઓવરમાં માત્ર 76 રનમાં આઉટ કરી દીધું હતું અને 14 બોલ બાકી રહેતાં લક્ષ્યને પાર કરી દીધું હતું.

આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પહેલી પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અંજુમ ચોપરાએ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતાં ટીમને જીત અપાવી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દ.આફ્રીકાએ વેસ્ટઈંડિઝને પછાડ્યુ
વેસ્ટઈંડીઝ સામે 184નું લક્ષ્ય
વેસ્ટઈંડિઝે પ્રથમ ફિલ્ડીંગ કરી
દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે ટીમ: ધોની
આઈપીએલના અનુભવનો લાભ:બ્રેવો
યુવરાજ ભારતીય ટીમના ઉપકપ્તાન