મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ
ભાષા

ટ્વેંટી-20 વિશ્વ કપ જીતનારી પાકિસ્તાની ટીમની પસંદગી કરનારા રાષ્ટ્રીય પસંદગીકારો ટીમની સિદ્ધિ બાદ યોજાનારા સમારોહમાં તેમને પૂરી રીતે નજરઅંદાજ કરવાના કારણે બોર્ડથી નારાજ છે.

પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ અબ્દુલ કાદિરે જો કે રાજીનામું આપી દીધું છે પરંતુ પીસીબીએ હાલ સલીમ જાફર અને શોએબ મોહમ્મદની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. આ ત્રણેય પસંદગીકારોએ ટ્વેંટી-20 વિશ્વ કપ ટીમની પસંદગી કરી હતી.

બોર્ડે શ્રીલંકાના પ્રવાસની ટીમની પસંદગી માટે ભૂતપૂર્વ કપ્તાન વસીમ બારીના નેતૃત્વમાં અંતરિમ પસંદગી સમિતિની રચના કરી.

એક પસંદગીકારે જણાવ્યું કે ''કોઈએ પણ અમને સમારોહમાં બોલાવાનું ઉચિત ન સમજ્યું જ્યારે અમારુ યોગદાન સાફ નજરે ચડે છે કારણ કે વિજેતા ટીમની પસંદગી અમે કરી હતી.''
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વૉન સંન્યાસની જાહેરાત કરશે ?
પિચને ન ઓળખી શક્યાં - ધોની
ટેસ્ટ ક્રિકેટ રમવા પર અજમલની નજર
વેસ્ટ ઈંડીજ સામે ભારત હાર્યું
શ્રીલંકામાં બતાવશું પાણી - ગુલ
માઇકલ સંન્યાસ લે એવા એંધાણ !