મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈરફાન-શિંવાગી લગ્નગ્રંથીએ જોડાશે !
ભાષા


irfan pathan shivangi
PIBPIB
ટીમ ઈંડિયાના એક અન્ય બૈચલરની વિકેટ ખડવાની તૈયારીમાં છે. આ વિકેટ છે ઈરફાન પઠાણની જે ટૂક સમયમાં જ શિંવાગી દેવ નામની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

શિંવાગી તેમની છ વર્ષ જૂની મિત્ર છે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજનેતાની પુત્રી છે.

ઈરફાન શિંવાગીને છેલ્લા છ વર્ષોથી ઓળખે છે. પ્રાપ્ત સુત્રોના અનુસાર તેમના માતા-પિતા લગ્ન માટે રાજી થઈ ગયાં છે. ઈરફાનની શિંવાગી સાથે પ્રથમ મુલાકાત 2003 માં કૈનબેરામાં થઈ હતી. લગ્ન ક્યારે અને ક્યાં થશે તેના જવાબમાં ઈરફાને જણાવ્યું કે, ''જો કે હજુ તેમાં વાર છે પરંતુ તે વડોદરામાં પૂરા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે.''

ઉલ્લેખનીય છે કે ઈરફાન અને શિંવાગી વચ્ચેના સંબંધો ગત વર્ષ માર્ચ માસમાં ચર્ચામાં આવ્યાં હતાં. ઈરફાન અને શિંવાગીની પ્રથમ મુલાકાત એક પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. ઈરફાને પ્રથમ મુલાકાત વિષે જણાવતા કહ્યું કે શિંવાગી ઘણી શરમાતી હતી. તે મુલાકાતમાં તે વધુ વાત પણ ન કરી શકી.

પહેલા કોણે પ્રપોજ કર્યું ? તેના જવાબમાં ઈરફાને કહ્યું કે પહેલ તેમણે કરી હતી. '' ત્રણ વર્ષ પહેલા જ્યારે હું વડોદરામાં હતો ત્યારે મેં શિવાંગીને ફોન કરીને બોલાવી અને લગ્ન કરવા વિષે પુછ્યું. શિવાંગીનો જવાબ હા હતો.''
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પ્રથમ ટેસ્ટમાં પ્રસન્નાનું રમવુ સંદિગ્ધ
પાક પસંદગીકારો બોર્ડથી નાખુશ
વૉન સંન્યાસની જાહેરાત કરશે ?
પિચને ન ઓળખી શક્યાં - ધોની
ટેસ્ટ ક્રિકેટ રમવા પર અજમલની નજર
વેસ્ટ ઈંડીજ સામે ભારત હાર્યું